GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવીને પઠાણી ઉઘરાણી કરી ૯ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

MORBI:મોરબીમાં યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવીને પઠાણી ઉઘરાણી કરી ૯ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

 

 

મોરબીના બોનીપાર્કમાં રહેતા યુવાનને વ્યાજના વિષચક્રમાં ફાસવીને ૯ શખ્સોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકટીવા અને કાર પડાવી લઈને પઠાણી ઉધરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી જયરાજભાઈ લુવાણા, દેવ લુવાણા, હિમેશભાઈ મખીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ,સઈદ અકરમ કાદરી, મારાજ અને આફ્રિદ શેખ એ ઉચા વ્યાજે રૂપિયા આપી આરોપી વિશાલ બોરીચા એ દેવની એકટીવા જીજે ૩૬ એએફ ૬૭૭૫ ની જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કાઢવી લઇ તેમજ આરોપી આફ્રિદ શેખ એ વેન્યુકાર જીજે ૩૬ એએફ ૬૭૭૫ બળજબરી પૂર્વક કાઢવી લઇ તેમજ તેમાં આરોપીઓએ દેવ પાસેથી વ્યાજની પઠાણી ઉધરાણી કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

Back to top button
error: Content is protected !!