GUJARATMORBIMORBI CITY / TALUKO

 MORBI:મોરબી શહેરમાં બુધવારના રોજ આવિસ્તારમાં મેન્ટેનન્સ ની કામગીરી પગલે આફિડરોમાં વિજકાપ રહેશે

MORBI:મોરબી શહેરમાં બુધવારના રોજ આવિસ્તારમાં મેન્ટેનન્સ ની કામગીરી પગલે  આફિડરોમાં વિજકાપ રહેશે

 

 

તારીખ ૦૨.૧૦.૨૦૨૪ ના બુધવાર ના રોજ નવા ટીસી ઉભા કરવાની અને મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૭:૩૦ થી સાંજના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે
જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Back to top button
error: Content is protected !!