GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ABVP દ્વારા TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
MORBI:મોરબી ABVP દ્વારા TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
તારીખ 25/05/2024 એટલે કે ગુજરાત માટે કાળો દિવસ કહી શકાય આ દિવસે રાજકોટમાં સ્થિત TRP ગેમ ઝોનમાં થયેલ આગ દુર્ઘટનામાં આશરે 27 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ABVP મોરબી દ્વારા રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગતોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી