MORBIMORBI CITY / TALUKO
MORBI:લુંટાવદર ગામના વતની આર્મીમાં નિવૃત થતા મહારાષ્ટ્ર રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું
MORBI:લુંટાવદર ગામના વતની આર્મીમાં નિવૃત થતા મહારાષ્ટ્ર રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું
મોરબી તાલુકાના લુંટાવદર ગામના વતની અને મોરબી તાલુકા ભાજપના મંત્રી નિતેશભાઈ બાવરવાના ભત્રીજા જીગ્નેશભાઈ મનસુખભાઈ બાવરવા ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થયા છે. દેશ માટે 17 વર્ષ સુધી આર્મીમાં સેવા બજાવી નિવૃત થતા આજે અહમદનગર (મહારાષ્ટ્ર) રેલ્વે સ્ટેશન ખાતે સહ કર્મચારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.