MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓઝડપાયા
MORBI:મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા સાજીદભાઇ દોસમામદભાઇ જામ ઉવ.૨૦ રહે.સાઇંન્ટીફીક વાડી રોડ શીવ સોસા.નર્માદા હોલ પાસે મોરબી તથા નીલેશભાઇ જંયતીભાઇ દેલવાણીયા ઉવ.૧૯ રહે દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયાને રોકડા રૂ.૯૮૦/-સાથે ઝડપી લેવામાં આવી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.