MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સામાકાંઠે વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો
MORBi -મોરબીના સામાકાંઠે કુળદેવી પાન સામે રોડ પરથી એકટીવમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે લઇ નીકળેલ એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે
મોરબીના સામા કાંઠે કુળદેવી પાન સામે રોડ ઉપર આરોપી મયુરભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૨૨ રહે. પ્રેમજીનગર મોટા મંદિરની બાજુમાં તા.જી. મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ તથા હોન્ડા કંપનીનું એક્ટીવા કિં રૂ.૩૫,૦૦૦ ગણી કુલ કિં રૂ.૩૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.