MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રેલ્વે સ્ટેશન ની બેદરકારી પેસેન્જર ની સેફટી કેટલી.?

MORBI:મોરબી રેલ્વે સ્ટેશન ની બેદરકારી પેસેન્જર ની સેફટી કેટલી

 

 

Oplus_0

મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રીપેરીંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામીખીયા ના ટ્રેન ના પેસન્જરો અને વાંકાનેર થી ડેમુ ટ્રેન ની અવર જવર વચ્ચે દરરોજ પેસેન્જરો થી ધમધમતા મોરબી રેલ્વે સ્ટેશન ની જીવતા અને લીકેઝ કેબલો સાથે ચાલવાના રસ્તે લોખંડની સીડીઓ પણ નજરે પડે છે પેસેન્જરોની સેફટી કેટલી તે નરી આંખે જોઇ શકાય છે

અમારા પ્રતિનિધિ એ સ્ટેશન માસ્તર નુ ધ્યાન દોરવતા તાત્કાલિક ના ધોરણે કોન્ટ્રાક્ટર ને બોલાવી લીકેઝ કેબલને ઠીક કરી આપવાની ખાત્રી સ્ટેશન માસ્તર દ્વારા આપવામાં આવી હતી, હવે જોવાનું એ રહ્યુ કે ખરેખર પેસન્જરો ની સેફટી માટેની તૈયારીઓ કરવામાં આવે છે કે રુટીન મુજબ લીકેઝ કેબલો પેસેન્જરોને ભગવાન ના ભરોસે મુકવામાં આવે છે

Oplus_0

Back to top button
error: Content is protected !!