MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિક્રમભાઇ દફતરી અને જૈન સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત 12 મો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

MORBI:મોરબી વિક્રમભાઇ દફતરી અને જૈન સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત 12 મો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

 

 

સ્કાય મોલ મોરબી ખાતે સ્વ. કાર્તીક.વી.દફતરી ને શ્રધ્ધાજલી આપવા માટે કરવામાં આવે છે. આ આયોજન થેલેસેમીયા ના દર્દી માટે કરવામાં આવે છે . આ કેમ્પ માં પરપ્રાંતીય લોકો એ પણ મોટા પ્રમાણ માં રક્તદાન કરેલ છે. આજના દિવસે 175 બોટલ નુ દાન મળેલ છે. રાજુભાઇ(ઢોસાવાળા) તરફથી દરેક દાતા ને સાઉથ ઇન્ડીયન નાસ્તો ફ્રી આપવામાં આવેલ.

Oplus_0

આ સમગ્ર આયોજન સફળતા નો શ્રેય વિક્રમભાઇ દફતરી અને જૈન સોશીયલ ગ્રુપ ના પ્રમુખ શ્રી આકાશભાઇ ઘડીયાલી અને એમની ટીમ ને જાય છે.

Back to top button
error: Content is protected !!