GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના ધારાસભ્ય દુલ્કજીભાઈ ની સફળ રજૂઆત ૧૩.૮૪ કરોડના ખર્ચે બનશે જિલ્લા કૃષિ કોલેજ
MORBI મોરબીના ધારાસભ્ય દુલ્કજીભાઈ ની સફળ રજૂઆત ૧૩.૮૪ કરોડના ખર્ચે બનશે જિલ્લા કૃષિ કોલેજ
ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની સફળ રજૂઆતને પગલે મોરબી જીલ્લાની કૃષિ કોલેજ માટે ૧૩.૮૪ કરોડની મંજુરી મળી છે

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજ મંજુર કરી હતી જેના અનુસંધાને વર્ષ ૨૫-૨૬ ના બજેટમાં મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજના ભવન માટે તેમજ બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજુરી આપવામાં આવી છે જે બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી, કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો







