MORBI મોરબીના વીશીપરામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા.

MORBI મોરબીના વીશીપરામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા
મોરબી બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં વીશીપરા પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા (૧)યોગેશભાઇ સવશીભાઇ અગેચણીયા ઉવ.૩૭ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર મોરબી, (૨)હીતેશભાઇ રમેશભાઇ પરમાર ઉવ.૨૭ રહે.મોરબી માધાપર શેરી નં.૧૮ મોરબી, (૩)ચંદુભાઇ મેરૂભાઇ અગેચણીયા ઉવ.૪૨ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર મોરબી, (૪)જશવંતભાઇ મુકેશભાઇ પાટડીયા ઉવ.૨૩ રહે.મોરબી મહેન્દ્રનગર નદી વીસ્તાર મોરબી, (૫)અનીલભાઇ શંકરભાઇ અગેચણીયા ઉવ.૩૩ રહે.મોરબી મહેન્દ્રનગર ઓકળા વીસ્તાર મોરબી, (૬)સલીમભાઇ કરીમભાઇ ચાનીયા ઉવ.૩૬ રહે.મોરબી વીશીપરા કુલીનગર કીસ્મત પાનની બાજુમાં તથા (૭)મેરૂભાઇ મુન્નાભાઇ અગેચણીયા ઉવ.૩૬ રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર એમ સાત શખ્સોને પકડી ગંજીપત્તાના પાના તથા રૂ.૧,૯૪૦/- રોકડ જપ્ત કરવામાં આવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







