MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ગ્રીન ચોક નજીક મકાનમાંથી દારૂ બિયર જથ્થા સાથે મહિલા ઝડપાઇ

 

MORBI મોરબીના ગ્રીન ચોક નજીક મકાનમાંથી દારૂ બિયર જથ્થા સાથે મહિલા ઝડપાઇ

 

મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તાર નજીક આવેલ મકાનમાં ભાડેથી રહેતી મહિલાના ઘરમાં રેડ કરી પોલીસે દારૂની ૬ બોટલ અને બીયર નંગ ૧૫ સહિતનો મુદામાલ જપ્ત કરી મહિલા આરોપીને ઝડપી લીધી છે એક ઇસમનું નામ ખુલ્યું છે

સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ગ્રીન ચોક પાસે ભાડાના મકાનમાં રહેતા પુજાબેન દીપકભાઈ પરમારના ઘરે રેડ કરી હતી જ્યાં મહિલાના ઘરમાંથી દારૂની છ બોટલ કીમત રૂ ૨૪૦૦ અને બીયર નંગ ૧૫ કીમત રૂ ૧૫૦૦ સહીત ક્યુલ રૂ ૩૯૦૦ નો મુદામાલ જપ્ત કરી મહિલા આરોપી પુજાબેન પરમારને ઝડપી લીધા છે અન્ય આરોપી રાહુલ રવજીભાઈ સોલંકીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!