MORBI -મોરબીના પીપળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સાત ઈસમો ઝડપાયા

MORBI -મોરબીના પીપળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સાત ઈસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેતપર રોડ પીપળી ગામની સીમમાં રામવિલા સોસાયટીના ગેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ભાણજીભાઇ જેઠાભાઇ ધધાંણીયા ઉ.વ.૫૪ રહે. રામવીલા પીપળી ગામની સીમમાં તા.જી. મોરબી મુળ રહે- સુલ્તાનપુર તા. માળીયા (મિં) જી.મોરબી, હનીફભાઇ આદમભાઇ રતનીયા ઉ.વ.૩૮ રહે- રણછોડનગર શાંતીવન સ્કુલની બાજુમાં મોરબી મુળ રહે-વવાણીયા તા.માળીયા (મિં) જી.મોરબી, અનંતભાઇ વિરજીભાઇ વરમોરા ઉ.વ.૪૨ હાલ રહે. ભાડે-ઘુટુ જનકપુરી સવજીકાકાના હોલ પાસે મુળ રહે-સરા તા.મુળી જી.સુરેન્દ્રનગર, બાબાભાઇ સલેમાનભાઇ રતનીયા, ઉ.વ.૨૫ રહે- રણછોડનગર શાંતીવન સ્કુલની બાજુમાં મોરબી મુળ રહે- વવાણીયા તા.માળીયા (મિં), મનસુખભાઇ જેઠાભાઇ ધધાંણીયા રહે-લક્ષ્મીનગર તા.જી.મોરબી મુળ રહે-સુલ્તાનપુર તા.માળીયા(મિં) જી.મોરબી, રાકેશભાઇ મોહનભાઇ ભાડજા ઉ.વ.૩૯ રહે-નવી પીપળી તા.જી.મોરબી, મધુબેન દિલીપભાઇ પાટડીયા ઉ.વ.૪૨ રહે-રામવિલા પીપળી ગામની સીમમાં તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







