GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI :મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલુ હોવાથી નીચે મુજબના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહેશે

MORBI :મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલુ હોવાથી નીચે મુજબના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહેશે
મોરબી શહેર ને મહાનગરપાલિકા નો દરજજો મળ્યા બાદ એક બાદ એક વિકાસ ના કામો શરુ થઇ રહ્યા છે જેમાં અગાઉના શહેરના મુખ્ય માર્ગો બનાવાયા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આસ્વાદ પાન થી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવતી હોવાથી સદર રોડ તા – ૧૮/૦૨/૨૦૨૬ થી લઈને તા-૨૬/૦૨/૨૦૨૬ સુધી બંધ રહેશે. જેથી કરીને મોરબીની જનતાએ વૈકલ્પિક રૂટ નો ઉપયોગ કરવાનો રહેશે.જેની જાહેર જનતાએ નોંધ લેવી.