MORBIMORBI CITY / TALUKO
MORBI: આયુષ હોસ્પિટલ મોરબી ખાતે અલગ અલગ પોસ્ટને લઈને મેગા ઈન્ટરવ્યુંનું આયોજન
MORBI: આયુષ હોસ્પિટલ મોરબી ખાતે અલગ અલગ પોસ્ટને લઈને મેગા ઈન્ટરવ્યુંનું આયોજન
મોરબી આયુષ હોસ્પિટલ મોરબી ખાતે અલગ અલગ પોસ્ટને લઈને મેગા ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ અને ૧૧ એમ બે દિવસ સવારે ૯ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી ઈન્ટરવ્યું યોજાશે.મોરબી બહાર થી કોઈ ઉમેદવાર ઈન્ટરવ્યું આપવા આવરનાર હોય તો તેને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા આયુષ હોસ્પિટલ તરફથી આપવામાં આવશે છે.વધુ માહિતી માટે Contact Number-8140700048/8319924674 પર સંપર્ક કરવા જણાવ્યું છે
તો નીચે મુજબની જગ્યાઓને લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે