MORBI મોરબીના રામ-ક્રષ્ણનગર ના ચકચારી હત્યાના ગુનાના આરોપીના જામીન મંજુર
MORBI મોરબીના રામ-ક્રષ્ણનગર ના ચકચારી હત્યાના ગુનાના આરોપીના જામીન મંજુર
મોરબીના રામ -ક્રષ્ણ નગરમાં ફરિયાદી ની ફરિયાદ મુજબ આરોપીઓ એ ગુજરનાર ને સડગતી લારી માં ધકો મારી દેતા દાજતા ફરિયાદી ના દીકરા મરણ ગયેલા ની ફરિયાદી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપીઓ ને પોલીસે ધડપકડ કરતા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા દ્વારા મોરબીના વરિષ્ઠ ધરાશાસ્ત્રી ફેનિલભાઈ જે.ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી ખૂન ના પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા
જેમાં આરોપી તરફે મોરબીના *વિદ્વાન વકીલશ્રી જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા* રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફે વકીલ શ્રી ફેનિલભાઈ ઓઝા એ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે
જેમાં આરોપી તરફે મોરબીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલ ભાઈ ઓઝા તથા યુવા ધારાશાસ્ત્રી દેવ કે. જોષી તથા શહેનાઝબેન સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.