સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા એપી. એમ. સી હોલ ખાતે કાર્યકરો નો આભારવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સિદ્ધપુર તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કોંગ્રેસ પક્ષ ના આગેવાનો તેમજ કાર્યકરો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
લોકસભા ની ચુંટણીમાં સિદ્ધપુર વિધાનસભા માંથી કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને મળી હતી સારી એવી લીડ
સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે તમામ આગેવાનો તેમજ કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો
સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરે પણ તમામ નો આભાર માન્યો
સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર, તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ કિરણસિંહ ઠાકોર તેમજ અન્ય હોદ્દેદારોએ હાજરી આપી.
મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હાજર રહ્યા