GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે હુમલો
MORBI મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરા માં રહેતા અનિલ મનોજભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25 ને છરી મારી ગંભીર રીતે ઘાયલ કરેલ છે.
મળતી વિગત મુજબ અનિલ મનોજભાઈ ચૌહાણ પોતાના ઘરે હતા ત્યારે કોઈ શખ્સ આવી માથાકૂટ કરી ઘરે છરી મારી નાખી ગયેલ છે જે બાદ પરિવારજનો તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે આવેલ છે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાનું સૂચન કરેલ છે તે વિગત મળી રહી છે.