GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ

MORBI મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ

 

લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા સર્વાઇકલ કેન્સર હયુમન પેપિલોમા વાયરસ (HPV) રસીકરણનો પ્રારંભ સરપંચશ્રી રમેશભાઈ વાંસદડીયા, ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરીયા, તલાટીશ્રી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર શ્રી દીપકભાઈ વ્યાસ દ્રારા HPV વેક્સિન વિશે કિશોરીઓ અને વાલીઓને આરોગ્ય શિક્ષણ આપ્યુ હતું. આગેવાનો દ્રારા PHC ના તમામ સ્ટાફ દ્રારા HWCની ૧૦૦% કામગીરી વહેલામાં વહેલી પૂર્ણ થાય તે માટે સહકાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!