MORBI:લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ટી બી હારેગા ભારત જીતેગા કાર્યક્રમ યોજાયો

MORBI:લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ટી બી હારેગા ભારત જીતેગા કાર્યક્રમ યોજાયો
લાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ ,આરોગ્ય, જેમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સેવા સંકલ્પને જીવનમંત્ર બનાવી સેવાના કાર્યોમાં એક આગવી ઓળખ બનાવીને સેવા કરેછે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 125 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવેશે આ અનવયે ટીબી હોસ્પિટલ, મોરબી ખાતે લાયન્સ કલબ મોરબી સિટી દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવીઆ પ્રોજેક્ટ માં ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના પૂર્વ પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી રમેશભાઈ રૂપાલા, પોરબંદરથી ઉપસ્થિત સૌરાષ્ટ કચ્છ ડિસ્ટ્રિક્ટ ના DC TB ચેરપર્શન નિધિબેન મોઢવાડીયા, ડિસ્ટ્રિક્ટ ના હંગર ચેરપર્સ સેવાના ભેખ ધારી એવા લાયન તુષારભાઈ દફતરી, ડિસ્ટ્રિક્ટ GST ચરપર્શન ધીરુભાઈ આદ્રોજા ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ હાજર રહી અને ટીબી મુક્ત ભારત ટીબી હરેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી ના પેશન્ટને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડેલ અને લાયન્સ ની સેવા વીસે માર્ગદર્શન આપેલ આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખશ્રી હરખજીભાઈ સુવારીયા ના માર્ગદર્શનથી ખજાનચી ચંદુભાઈ કુંડારીયા, લા.મણિલાલ કાવર, લા.નાનજીભાઈ મોરડીયા,લા રશ્મિકા રૂપાલા લા.ગૌતમભાઈ કાલરીયા,લા.ઉપેશભાઈ પાડલીયા,લા ટી સી ફુતરીયા,એ જહેમત ઉઠાવી તેમ મંત્રી કેશુભાઈ દેત્રોજાએ જણાવેલ.








