GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં નાના નાના ભૂલકાઓએ પણ યોગ દિવસની ઉજવણી કરી
MORBI:મોરબીમાં નાના નાના ભૂલકાઓએ પણ યોગ દિવસની ઉજવણી કરી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ સાથે સાથે ભારતમાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સરકાર શ્રી દ્વારા જિલ્લા, તાલુકા તેમજ શહેર કક્ષાની ઉજવણીઓ કરવામાં આવી આ ઉજવણીઓમાં નજરે પડતી યોગ દિવસની ઉજવણી નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલ યોગના આસનો થી સહું કોઈ અચંબિત થઈ ગયા, મોરબી ખાતે એસ.પી. રોડ પર આવેલ એલિટ ગ્રુપ સંચાલિત સેકન્ડ હોમ પ્રિ સ્કૂલ ખાતે શિક્ષક ગણ સાથે નાના નાના ભૂલકાઓએ યોગ અભ્યાસ કરી સહુને નિરોગી રહેવા માટે યોગને દિનચર્યામાં લાવવા માટે એક સુંદર મેસેજ આપ્યો.