GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્મશાન વાડી મસાણની મેલડી માં ની મહાઆરતી નું આયોજન

MORBI:મોરબી સ્મશાન વાડી મસાણની મેલડી માં ની મહાઆરતી નું આયોજન
મોરબી જાહેર જનતાને જણાવવાનું કે તા ૭-૯-૨૦૨૫ ને રવિવારના સાંજે ૬:૪૫ કલાકે મસાણની મેલડી માંની મહાઆરતીનું આયોજન રાખેલ છે તો આ આરતી નો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ છે
સ્થળ: વિશીપરા સ્મશાન રોડ સ્મશાન અદર જય શ્રી મસાણી મેલડી માં