GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી કલેક્ટર દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનું સન્માન કરાયુ

 

MORBI મોરબી કલેક્ટર દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનું સન્માન કરાયુ

 

 

તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સ્વપ્નિલu ઘરે દ્વારા દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓશ્રીને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!