VALSADVALSAD CITY / TALUKO

કારગીલ વિજય દિવસ નિમિત્તે વલસાડ શહેર,તાલુકા ભાજપ દ્વારા વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ની સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી  કમલેશભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ શહેર ભાજપ સંગઠન,વલસાડ તાલુકા ભાજપ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે ૨૬ જુલાઈ “કારગીલ વિજય દિવસ” અંતર્ગત વલસાડ આઝાદ ચોક ખાતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ,વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ,વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ,નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી અલકાબેન દેસાઈ,જિલ્લા આઇ.ટી. ના કન્વીનર ધ્રુવીનભાઈ પટેલ , શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારઓ નગરપાલિકાના સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!