GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નકલંકની જગ્યા બગથળા તરફથી કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું
MORBI:મોરબી નકલંકની જગ્યા બગથળા તરફથી કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું
શ્રી નકલંકની જગ્યા બગથળા તરફથી બગથળા કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું
દાતાશ્રી દ્વારા મળેલ આ ભેટ બદલ બગથળા કુમાર શાળાના આચાર્ય શ્રી રાજેશભાઇ વડાવીયા અને બગથળા કન્યા શાળાના આચાર્ય શ્રી દિપક મેરજા દ્વારા દાતાશ્રી નકલંકની જગ્યાના મહંતશ્રી દામજી ભગત અને પ્રમુખશ્રી દિનેશભાઇ મેવાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું…આ ભેટ અર્પણ કરવા બદલ બંને શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફે આભાર વ્યક્ત કરેલ.