MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના બાળકોને ધોરણ ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ

MORBI:મોરબી જિલ્લાના બાળકોને ધોરણ ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ

 

 

ઈચ્છુકોએ ૧૦ ઓગસ્ટ સુધીમાં www.navodaya.gov.in અથવા https://forms.gle/1qVCDx4oScpe8FpE9 પર ઓનલાઈન અરજી કરવી

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જિ. મોરબીમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાલી રહેલા જગ્યાઓ માટે (શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧૦ પાસ કરેલ અને ચાલુ વર્ષે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.navodaya.gov.in અથવા https://forms.gle/1qVCDx4oScpe8FpE9 ગુગલ ફોર્મ દ્વારા અથવા વિદ્યાલય ખાતે તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્યશ્રી આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!