GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી દિવ્યાંગ “જય ઓરિયા “એ રાજ્ય કક્ષાએ દોડ માં ભાગ લીધો
MORBI:મોરબી દિવ્યાંગ “જય ઓરિયા “એ રાજ્ય કક્ષાએ દોડ માં ભાગ લીધો
મનો દિવ્યાંગ બાળકો નો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા .30 એપ્રિલ ના રોજ યોજાયો હતો જેમાં મોરબી જીલ્લા ના 5 મનો દિવ્યાંગ બાળકો એ સ્ટેટ લેવલ ની ચેમ્પિયન શિપ માં ભાગ લીધો હતો સ્ટેટ લેવલ ની ચેમ્પિયનશિપ માં થી નેશનલ લેવલ ની ચેમ્પિયનશિપ માં જનારા તમામ દિવ્યાંગ બાળકો ને અભિનંદન પાઠવવામાં આવેછે