GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક પશુ ભરેલી સીએનજી રીક્ષા ગૌ રક્ષકોની ટીમે ઝડપી લીઘી

 

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક પશુ ભરેલી સીએનજી રીક્ષા ગૌ રક્ષકોની ટીમે ઝડપી લીઘી

 

 

મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીક હાઈવે પર સી એન જી રીક્ષામાં પશુને ક્રુરતા પૂર્વક ભરીને લઇ જતા હોવાથી ગૌ રક્ષકો રોકી પોલીસને સોપ્યા હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિવેકભાઈ વેલજીભાઈ અધારા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી માળિયા હાઈવે પર આરોપી મહેબુબભાઈ અનવરભાઈ મેઘાણી અને મકબુલભાઈ રફીકભાઈ દલવાડી એ પોતાની સી એન જી રીક્ષા જીજે ૩૬ ડબ્લ્યુ ૦૬૫૫ વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ભેંસના પાડા નંગ ૧ તથા પાડી નંગ ૧ એમ કુલ ૨ ને ક્રુરતા પૂર્વક ભરી ધાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર લઇને નીકળતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!