MORBI:મોરબી જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનુ દુઃખદ અવસાન – બેસણું




MORBI:મોરબી જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ નુ દુઃખદ અવસાન – બેસણું

મોરબી: મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ નુ તા.05/06/2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ.જીતેન્દ્ર ભાઈ અંબારામભાઈ દેસાઈ ( ઉ વર્ષ 47) નું તારીખ-05/06/2025ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે તેઓ સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ ( પૂર્વ નગરપાલિકા ચેરમેન ) ના નાનાભાઈ નુ દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનુ બેસણું :- તારીખ 07/ 06/2025ને શનિવાર સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ,મોરબી ખાતે રાખેલ છે.
(નોંધ:- સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે)
સુરવદર બેસણું : તારીખ 09/06/2025 ને સોમવારે સાંજે 4.00 થી 5.30 રાખેલ છે
સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ,મિત જીતેન્દ્રભાઈ દેસાઈ
દીપ સુરેશભાઈ દેસાઈ,સસરા પક્ષ ચંદુભાઈ લક્ષ્મણભાઈ ફેફર
દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફર,ફેફર પરિવાર ના જય શ્રી કૃષ્ણ




