GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.કાંતાબેન હરજીભાઈ રાજપરા‌નું દુઃખદ અવસાન – બેસણું 

 

 

MORBI: મોરબી સ્વ.કાંતાબેન હરજીભાઈ રાજપરા‌નું દુઃખદ અવસાન – બેસણું

 

મોરબી : કાંતાબેન હરજીભાઈ રાજપરા(ઉ.વ.૮૨) તેઓ ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરાના માતા અને જય ઘનશ્યામભાઈ રાજપરાના દાદીનું તારીખ ૨૮/૦૧/૨૦૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદગતનું બેસણું તારીખ ૩૧-૦૧-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે હરિદ્વાર એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક, ફ્લોરા હોમ્સની સામે, મહેન્દ્રસિંહજી રોડ, મોરબી-૨ ખાતે તેમજ ઈશ્વરનગર ગામે રાત્રે ૭:૩૦ થી ૯ કલાકે પ્રભુભાઈ ગંગારામભાઈ રાજપરાના નિવાસસ્થાને રાખેલ છે

લી. ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરા
જય ઘનશ્યામભાઈ રાજપરા મો.નં. 9825846905, 9662496487

Back to top button
error: Content is protected !!