GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી કાંતિલાલ મોહનલાલ હાડા (નિવૃત રેલ્વે કર્મચારી) નું દુખદ અવસાન, સોમવારે બેસણું
MORBi:મોરબી કાંતિલાલ મોહનલાલ હાડા (નિવૃત રેલ્વે કર્મચારી) નું દુખદ અવસાન, સોમવારે બેસણું
મોરબી : કાંતિલાલ મોહનભાઈ હાડા (ઉ.વ.73) (નિવૃત રેલ્વે કર્મચારી) તે રવિ અને રાહુલ (PGVCL) ના પિતાશ્રીનું તા. 31-01-2025 ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. 03-02-2025 ને સોમવારે સાંજે 4 થી 5 : 30 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે