GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મેન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે જાણો કયા વિસ્તારમાં

MORBI:મોરબીમાં મેન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે જાણો કયા વિસ્તારમાં

 

 

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૨૦/૦૫/૨૦૨૫ થી ૨૨/૦૨/૨૦૨૫ ના દિવસો માં મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.સમય ૦૬:૩૦ થી ૧૪:૩૦

તા- ૨૦/૦૫/૨૦૨૫ મંગળ વાર
(૧)વૈભવ ફીડર :લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા ૧/૨/૩, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

તા-૨૧/૦૫/૨૦૨૫ બુધવાર
(૨)દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસ ના વિસ્તારો,

તા- ૨૨/૦૫/૨૦૨૫ ગુરુવાર
(૩) સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો,- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Back to top button
error: Content is protected !!