GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મચ્છુ ૨ પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું

 

MORBI મોરબી મચ્છુ ૨ પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું

 

 

કેનાલમાં યુવાન પડી ગયો હતો અને મચ્છુ ૨ ડેમના પાણીમાંથી મોરબી ફાયર વિભાગના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરતા મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોરલ ગોલ્ડ સિરામિકમાં રહીને કામ કરતા રાજકુમાર નારાયણભાઈ વનવાસી (ઉ.વ.૩૩) નામના યુવાન કેનાલ પર અકસ્માતે પડી ગયા હતા યુવાનનો મૃતદેહ મચ્છુ ૨ ડેમ જોધપર પાસે પાણીમાંથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!