GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ભાજપ મહામંત્રી એ પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી જન્મ દિવસ મનાવ્યો

 

તારીખ ૦૩/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી હર્ષ ચેતનભાઈ કાછિઆ કે જેઓ તેમનો જન્મદિવસ છેલ્લા ૯ વર્ષ થી પ્રાથમિક શાળા ના જરૂરમંદ બાળકો સાથે મનાવતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ તેમને કાલોલના રાવળ ફળિયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ને ૭૦૦ નોટબુક ઉપરાંત પેન્સિલ-રબર-કલર્સ કીટ,ચોકલેટ, વિતરણ કર્યું હતું ભોજન ની પણ વ્યવસ્થા કરી હતી અને સેવા વસ્તી મા મીઠાઈ વિતરણ કરીને મનાવ્યો હતો. તદ ઉપરાંત રક્તદાન મહાદાન ને સાર્થક કરતા ૨૪મી વખત રક્તદાન કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!