MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન UCD શાખા દ્વારા પી એમ સ્વનિઘિ યોજના અન્વયે FSSAI મારફત તાલીમ કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન UCD શાખા દ્વારા પી એમ સ્વનિઘિ યોજના અન્વયે FSSAI મારફત તાલીમ કાર્યક્રમ યોજાયો
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ ઇસ્ટ ઝોન મોરબી મહાનગરપાલિકા મોરબી ખાતે યોજવામાં આવેલ.જેમાં સામાજિક આયોજક શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી અસ્મિતાબેન ગોસ્વામી તથા UCD શાખાના અધિકારીશ્રી હાજર રહેલા તેમજ ૨૬૩ જેટલા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ બહોળી સંખ્યામાં તાલીમ કાર્યક્રમમાં હાજર રહેલા. FSSAI નાં ટ્રેનર દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટેનું પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવેલ. PM SVANidhi 2.0 તથા સરકારશ્રીની અન્ય યોજનાઓ વિષે ફેરિયાઓને માહિતીગાર કરવામાં આવેલા.
મોરબી મહાનગરપાલિકા