પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાંભોજન પ્રસાદ પીરસાયુ

8 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાંભોજન પ્રસાદ પીરસાયુ. પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રીઅને રામચંદ્ર એસ ગોવિંદા નાસહયોગથી પાલનપુરમાં અલગઅલગ વિસ્તારમાં ભોજન પ્રસાદ પીરસાયું, પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર મા સુરમંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો તથા કોજી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને તથા રેલવે બ્રિજ ના નીચે હરીપુરા હિંગળાજએ પાસે ડીસા હાઈવે ઝુપડપટ્ટીઅને જરૂરિયાત મંદ લોકોને ૩૦૦થી વધારે જરૂરિયાત મંદ લોકોને પુરી અને ચણાની સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તથા તારીખ ૦૨.૦૯.૨૦૨૫ અને૦૪.૦૯.૦૨૦૨૫. રોજ પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં . કચોરી અને ચટણીનો નાસ્તો આપવામાં આવ્યો અને ભાખરી અને સબ્જી ભોજન પ્રસાદ પીસાયુ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા સાહેબ. ભગવાનદાસ ખત્રી. ભાવેશભાઈ પરીખ અશોકભાઈ પઢીયાર.પરાગભાઈસ્વામી. રહી સેવા આપી.






