GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પંચમુખી હનુમાનજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

MORBI:મોરબી પંચમુખી હનુમાનજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

 

 

મોરબીની જાહેર જનતાના લાભાર્થે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ તા.૦૧-૦૬-૨૦૨પ થી શરૂ કરી રહ્યા છીએ, દરેક સ્કુલ ના પાઠય પુસ્તક, સ્વાધ્યાય પોથી, નવનીત, કલાસમેટ, વીજન વિગેરે કંપનીની નોટબુક, ફોર લાઈન, ચેકસ લાઈન, સીંગલ લાઈન, ટુ લાઈન નોટબુકો રાહત દરે મળશે. વહેલા તે પહેલાના ધોરણે વિતરણ તા.૦૧-૦૬-૨૦રપ થી શરૂ કરવામાં આવનાર છે, જેમા આપને પુઠાના રોલ, કંપાસ, સ્કુલબેગ, વોટરબેગ, પેડ પાઉચ, સ્લેટ બધીજ વસ્તુ રાહત ભાવે મળશે.વિતરણ તા.૦૧-૦૬-ર૦રપ થી શરૂ

ખાસ નોંધઃ- ખરીદી કરવા આવો ત્યારે ઘરેથી થેલી-થેલો સાથે લઈને આવવા વિનંતી. પ્લાસ્ટીક ઝબલા કે થેલીની વ્યવસ્થા અમે રાખેલ નથી. જેની ખાસ નોંધ લેવી.

 સ્થળ _ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર વેજીટેબલ રોડ, ઉમા સ્કુલની સામે મોરબી-૩૬૩૬૪૨

Back to top button
error: Content is protected !!