MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પાટીદાર નવરાત્રિમાં બોલિવુડના જાણીતા સિંગર કુમાર સાનુ હાજરી આપશે.

MORBI મોરબી પાટીદાર નવરાત્રિમાં બોલિવુડના જાણીતા સિંગર કુમાર સાનુ હાજરી આપશે.

 

 


મોરબી અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઊન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિઅર એકેડમીના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે એટલે કે તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ બોલિવુડના જાણીતા સિંગર મેલોડી કિંગ કુમાર સાનુ હાજરી આપશે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!