GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું 

 

MORBI:મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું

 

 

મોરબીની પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ યાદિમાં જણાવેલ છે કે આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂા.૮૮,૦૦૦ ના ખર્ચે લંચબોક્ષ-વોટરબેગ આપેલ છે.જે બદલ દાતાનો આભાર વય્કત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!