GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાજકોટ હાઇવે ભૂતકાળમાં અકસ્માત ઝોન તરીકે હતો તે ફરી અકસ્માત ઝોન બને એ પહેલા તંત્ર વાહકો ખરા અર્થે વિકાસ નો માર્ગ કરે!!!

MORBI:મોરબી રાજકોટ હાઇવે ભૂતકાળમાં અકસ્માત ઝોન તરીકે હતો તે ફરી અકસ્માત ઝોન બને એ પહેલા તંત્ર વાહકો ખરા અર્થે વિકાસ નો માર્ગ કરે!!!

 

 

મોરબી જીલ્લો ઉદ્યોગ નગરી રહ્યો છે જેથી સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મા નાના મોટા ઉદ્યોગથી લઇ સામાન્ય પરિવારિક વેપાર કાર્ય અંતર્ગત લોકોની અવરજવર સતત રહે છે તે અવર-જવર વર્ષો થયા હજુ યથાવત રહી હોય તેમ રાત દિવસ સતત રાજકોટ મોરબી રોડ વાહનોથી ધમધમતો રહ્યો છે જે ભૂતકાળમાં અકસ્માત ઝોન તરીકે વધુ પડતી અકસ્માતોની ઘટનાથી બન્યો હતો તે અકસ્માતને હળવો કરવા રોડને પહોળો કરી ડબલ પાર્ટી ફોરવે બનાવવામાં આવ્યો છે જેથી રાજકોટ થી કચ્છ બાયપાસ પણ જવાય છે અને ટ્રાફિકનું ક્રેઝ ઓછો થાય અને સમય નો પણ બગાડ ના થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે બન્યો છે ત્યારે મોરબી રાજકોટ તરફનો માર્ગ પર નાની મોટી ફેકટરીઓ, મોટા ભાગની સ્કૂલો અને કારખાના છે ત્યારે તે માર્ગ ને વિકાસ માર્ગ બનાવી ખરા અર્થે વિકાસ કરવો જરૂરી બન્યો છે

Back to top button
error: Content is protected !!