GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નિવાસી સ્વ.મહેશભાઈ હીરાભાઈ પરમારનું દુઃખદ અવસાન- બેસણું
MORBI:મોરબી નિવાસી સ્વ.મહેશભાઈ હીરાભાઈ પરમારનું દુઃખદ અવસાન
મોરબી: મોરબી નિવાસી મહેશભાઈ હીરાભાઈ પરમારનું તા. 25/09/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા 26/09/2025 ને શુક્રવારના રોજ બપોરે 04:00 થી 06:00 કલાકે રોહિદાશપરા મેઈન રોડ મોરબી 1 ખાતે રાખેલ છે. મો. નં. અજીતભાઈ (7984758509), જીગ્નેશભાઈ (8160183275).