GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ વસંતલાલ ત્રિકમજી કરમશીભાઈ રાયમગીયા દુઃખદ અવસાન – બેસણું 

MORBI: મોરબી સ્વ વસંતલાલ ત્રિકમજી કરમશીભાઈ રાયમગીયા દુઃખદ અવસાન – બેસણું

 

 

સ્વ. ત્રિકમજી કરમશીભાઈ રાયમગીયા ના પુત્ર વસંતલાલ ત્રિકમજી રાયમગીયા ઊ.વ. ૮૨ નુ તારીખ ૨૫/૦૪/૨૫ શુક્રવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે, તે આનંદભાઈ, સ્વ. ઉમંગભાઈ તથા આશિષભાઈ ના પિતા શ્રી તે સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. નટવરભાઇ, ચંદુભાઈ તથા નરેન્દ્રભાઈ ના ભાઈ તથા સ્વ. જશવંતીબેન પ્રભુદાસ, તથા કાંતાબેન નારણદાસ તથા રંજનબેન અરવિંદભાઈ ના ભાઈ થાય તથા કૌશલ, સોનાલી, વિધિ ,શ્લોક,પલક, અને આદ્વિક, ના દાદા તેમનું બેસણું તારીખ : ૨૮/૦૪/૨૫ સોમવાર સમય : સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે સ્થાન : શ્રી જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી આનંદભાઈ :-૯૪૨૬૪૪૮૨૦૨ આશિષભાઈ :-૯૯૭૯૦૦૦૧૦૫

Back to top button
error: Content is protected !!