MORBI:મોરબી શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવવામા આવ્યો
MORBI:મોરબી શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવવામા આવ્યો
શ્રી મહાલક્ષ્મી માતાજીનો પ્રાગટય દિવસ એટલે જ્યારે સમુદ્ર મંથન થયુ ત્યારે શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા તે દિવસ માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવવામા આવે છે. ભાદરવા વદ આઠમ તારીખ ૧૪/૦૯/૨૦૨૫ ને રવિવાર ના દરબારગઢ સ્થિત મહાલક્ષ્મી માતાજીના મંદિરે મહાપૂજા યોજાઈ હતી જે મહાપૂજાના યજમાન તરીકે ગુણવંતભાઈ લવજીભાઈ મારૂ પરિવારે લાભ લીધો હતો
તેમજ આશોશુદ નવરાત્રી આઠમનો હવનના યજમાન નેહાબેન ભાવેશભાઈ રાવલ અને તેમનો પરીવાર આ હવનનો લાભ લેશે કોઈ પણ માઇ ભક્ત ને પ્રાગટય દિવસ ની મહાપુજા કે આશો માસ આઠમ નો હવન કે પાટોત્સવ હવન નો લાભ લેવોહોય તો એક મહીના અગાઉ જાણ કરવાની રહેશે આભાર શ્રીમાળી બ્રાહ્મણ મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દરબાર ગઢ મોરબી પ્રમુખ અજયભાઈ ઓઝા મો.ન.૯૮૭૯૨૩૩૮૨૩ મંત્રી ભાવેશભાઈ ત્રિવેદી મો.ન.૯૯૭૪૩૨૮૩૭૭ ખજાનચી ,દર્શનભાઈ પી.દવે મો.ન.૯૮૭૯૪૮૨૦૭૯