GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી એસટી બસ સ્ટેન્ડ શૌચાલય બાથરૂમમાં સ્વચ્છતા નો અભાવ દુર્ગંધ યુક્ત થી સ્થાનિક વેપારી મુસાફરો  પરેશાન

 

MORBI મોરબી એસટી બસ સ્ટેન્ડ શૌચાલય બાથરૂમમાં સ્વચ્છતા નો અભાવ દુર્ગંધ યુક્ત થી સ્થાનિક વેપારી મુસાફરો  પરેશાન

 

 


મોરબી મહાનગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ માં જે રીતે એલર્ટ થઈ છે એ જ રીતે સ્વચ્છતામાં એલર્ટ રહે તો ખરા અર્થે સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચાતા લાખો કરોડો રૂપિયા નો બગાડ થતો અટકાવવા માં તંત્ર પાસે આયોજનનો અભાવ રહ્યો હોય તેમ નવા બસ સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા ના અભાવે ગંદકી કચરાના ખડકલા ધૂળની ઉડતી ડમરીઓ સહિત એસટી બસ સ્ટેશનમાં જાહેર શૌચાલય બાથરૂમ સફાઈ કર્મચારીઓ દ્વારા વ્યવસ્થિત ન થતી હોવાના કારણે દુર્ગંધીયુક્ત સમગ્ર વિસ્તારમાં વાતાવરણ રહેતા લોકોને વામિટ ઉલટી ઉબકા થતા હોય છે જે એસટી તંત્ર અને મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં ખરા અર્થે સ્વચ્છતા જાળવી રહે તે જરૂરી બન્યું છે

Back to top button
error: Content is protected !!