GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી બેકાબુ સ્વીફ્ટ કાર ચાલકે અનેક વાહનો ને હડફેટે લીધા
MORBI:મોરબી બેકાબુ સ્વીફ્ટ કાર ચાલકે અનેક વાહનો ને હડફેટે લીધા
મોરબીમાં ફરી એક વખત રફ્તાર નો કહેર જોવા મળ્યો શનાળા રોડ થી લાતી પ્લોટ સુધી બેકાબુ સ્વીફ્ટ કાર ચાલકે અનેક વાહનો ને હડફેટે લીધા.બે કાબુ વાહન ચાલકો પર મોરબી પોલીસ ક્યારે લગાવશે લગામ.
શનાળા રોડ ઉપર સરદારબાગ સામે પેટ્રોલ પંપ વાળી શેરીમાં એક બેકાબુ સ્વીફ્ટ કારે બે જેટલી ગાડી, ત્રણેક જેટલા બાઇક અને એક રીક્ષાને હડફેટે લીધી હતી. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. બાદમાં આ કાર લાતી પ્લોટ નં.6 પાસે કાદવમાં ફસાઈ ગઈ હતી. જેથી કાર ચાલક કાર મૂકી નાસી ગયો..