GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના એડવોકેટ અને સાથી મિત્રોએ હાજી રમકડુંની મુલાકાત કરી સન્માન કર્યું

MORBI મોરબીના એડવોકેટ અને સાથી મિત્રોએ હાજી રમકડુંની મુલાકાત કરી સન્માન કર્યું
મોરબી જિલ્લાના એડવોકેટ અને સંસ્કારભારતી ના કલા ધરોહર સંયોજક મિતેષ દિલીપકુમાર દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, યુવા લેખક પરમભાઇ જોલાપરા અને સાથી મિત્રોએ જૂનાગઢ ખાતે પદ્મશ્રી 2026 નોમિનેટ જાહેર થતાં શ્રી હાજી મીર કાસમ – હાજી રમકડું ની મુલાકાત કરી સન્માન અભિવાદન કર્યું અને હાજીબાપા સાથે એક કલાક થી વધુ સમય સુધી તેમની જૂની યાદો ને વાગોળી અને ટૂંક સમયમાં મોરબી ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ અંગે ચર્ચા કરી.










