GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઉંચી માંડલ ગામે યુવક ઝેરી દવા પી જતા મોત નિપજ્યું
MORBI:મોરબીના ઉંચી માંડલ ગામે યુવક ઝેરી દવા પી જતા મોત નિપજ્યું
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે પાર્થ સિરામિક કારખાનામાં રહેતા યુવકે પોતાના રહેણાંક સ્થાને કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે પાર્થ સિરામિક કારખાનામાં રહેતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહા (ઉ.વ.૨૨) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક સ્થાને ઉંદર મારવાની દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.