GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી; ઓળખ મેળવવા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

MORBI:મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણી લાશ મળી; ઓળખ મેળવવા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

 

 

મરણજનાર વિશે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ-૩૦ થી ૪૦ (સફેદ રંગનો ડીઝાઇન વાળો શર્ટ તથા બ્લુ રંગનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે) વાળો તા.૨૧/૦૫ /૨૦૨૫ ના કલાક-૧૩/૨૦ પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના રવીરાજ ચોકડી પાસે રતનસીભાઇ કરમશીભાઇ વિસોડીયા રહે લક્ષ્મીનગર તા.જિ મોરબીવાળાના ખેતરના શેઢા પાસે બાવળ નીચે મરણ ગયેલ હાલતમા લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે તા-૨૧/૦૫/૨૦૨૫ ના પી.એમ કરવામાં આવેલ છે. આ મરણજનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર – સી.કે.પઢીયાર પો.હેઙ.કોન્સ. મો.નં-૯૭૨૩૩ ૩૪૪૯૭ અથવા મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!