GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વીશીપરામાથી ગુમ થયેલ યુવકની મચ્છુ નદીના પાણીમાંથી લાશ મળી આવી
MORBI:મોરબીના વીશીપરામાથી ગુમ થયેલ યુવકની મચ્છુ નદીના પાણીમાંથી લાશ મળી આવી
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી ગયેલ હાલતમા લાશ મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.