MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના વણકર વાસ વિસ્તાર માં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું..

 

MORBI મોરબીના વણકર વાસ વિસ્તાર માં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું..

 

 

 

 

 

મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તાર માં થાંભલો બદલવા નો હોય સવાર થી લાઈટ ન હતી. જ્યારે થાંભલો બદલી ને છેડા આપ્વ બાબતે કોઈ ચૂક થતા અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજ ની સમસ્યા થઈ હતી જેના લીધે રોજ નું લઈ ને રોજ નું ખાતા હોય એવા શ્રમ જીવી મજૂરીયાત વર્ગ ના લોકો ના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણો ને નુકશાન થયેલ હતું. આથી પી.જી.વી.સી.એલ. ના કોટ્રેક્ટરર નું ભૂલ ના કારણે ગરીબ લોકોનુ ભારે નુકશાન થયેલ હોય સ્થાનિક લોકો એ યોગ્ય વળતળ ની માંગ કરેલ હતી…

Back to top button
error: Content is protected !!