MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર નજીક રોડ ઉપર પડેલ ખાડો તારવવા જતા કાર પલ્ટી મારી ગઈ
TANKARA:ટંકારાના વિરપર નજીક રોડ ઉપર પડેલ ખાડો તારવવા જતા કાર પલ્ટી મારી ગઈ
મોરબી રાજકોટ રોડ ની હાલત વરસાદ કારણે ખરાબ બની ગય છે અને જ્યાં રોડ ઉપર ખાડા પડી ગયા છે જ્યાં ખાડા પડી ગયા હોય ત્યાં કોંક્રેટ અથવા ડામરની કામગીરી કરવાની હોય ત્યાં પેવર બ્લોક ફીટ કરી દીધા છે મળતી માહિતી મુજબ ટંકારાથી મોરબી તરફ જતી કાર વિરપરથી થોડે દૂર બાની વાડી પાસે પહોચતા રોડ ઉપર પડેલો મોટો ખાડો તારવવા જતા કર ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં ખાનગી શાળાના લખાણ વાળી વંડી સાથે ટક્કર મારી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક ધાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.